Skip to main content

The claim

સોશિયલ મીડિયાના વિભિન્ન પ્લેટફોર્મ પર ફરી એકવાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ દુષ્પ્રચારની ઈચ્છા સાથે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા ગાંધીના નિકાહ એક મૌલવીએ કરાવ્યા હતા.

Rating

FALSE

Reviewed by Vishvas News ↗ ·

Original fact check ↗